અનુમોદના
સહર્ષ જણાવવાનું કે,
હીરાણી મહેતા પરિવારના જેઓએ અઠાઈ અથવા તેનાથી વધારે તપશ્ચર્યા કરી હોય તેઓની આપણા
રવિવાર તા. ૨૫-૦૯-૧૬ ના કૌટુંબિક સ્નેહ-સંમેલન
માં જાહેર અનુમોદના કરી ધર્મ પ્રભાવના કરવાનો નિર્ણય કર્યો છે.
જેઓએ આવી તપશ્ચર્યા કરી હોય તેઓને અમારો સંપર્ક કરવા વિનંતી.